સંસ્થા (Organization) વર્લ્ડ મિટિયોરોજીકલ ઓર્ગેનાઇઝેશન (WMO) એ નીચેનામાંથી શું છે ? વિશ્વ વ્યાપાર સંસ્થાન વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વ હવામાન સંસ્થા આપેલ પૈકી એક પણ નહીં વિશ્વ વ્યાપાર સંસ્થાન વિશ્વ આરોગ્ય સંસ્થા વિશ્વ હવામાન સંસ્થા આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) વિશ્વની અગ્રણી લવાદ સંસ્થા ઈન્ટરનેશનલ કોર્ટ ઓફ આર્બિટ્રેશનની સ્થાપના ક્યારે થઈ હતી ? વર્ષ 1945 વર્ષ 1955 વર્ષ 1932 વર્ષ 1923 વર્ષ 1945 વર્ષ 1955 વર્ષ 1932 વર્ષ 1923 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) જૈવિક અને ઝેરી હથિયારોના વિકાસ અને કબજા ઉપર પ્રતિબંધ મૂકતુ સંયુક્ત રાષ્ટ્ર કન્વેન્શન કયું હતું ? જૈવિક હથિયાર કન્વેન્શન (1972) સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ ઠરાવ 1540 (2004) પેરિસ કન્વેન્શન (1980) જીનીવા કન્વેન્શન (1980) જૈવિક હથિયાર કન્વેન્શન (1972) સંયુક્ત રાષ્ટ્ર સલામતી સમિતિ ઠરાવ 1540 (2004) પેરિસ કન્વેન્શન (1980) જીનીવા કન્વેન્શન (1980) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) યુનાઈટેડ નેશન્સ ઈકોનોમિક એન્ડ સોશિયલ કાઉન્સિલ (ECOSOC)ની સ્થાપના ક્યા વર્ષે કરવામાં આવી હતી ? વર્ષ 1971 વર્ષ 1951 વર્ષ 1948 વર્ષ 1945 વર્ષ 1971 વર્ષ 1951 વર્ષ 1948 વર્ષ 1945 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) યુનાઈટેડ નેશન્સ ડેવલપમેન્ટ પ્રોગ્રામ (UNDP)નું વડુમથક કયા આવેલું છે ? લંડન જીનિવા ન્યૂયોર્ક કીવ લંડન જીનિવા ન્યૂયોર્ક કીવ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંસ્થા (Organization) ન્યૂ ડેવલપમેન્ટ બેંક (NDB)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 2014 2016 2018 2012 2014 2016 2018 2012 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP