કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ ઑટિઝમ જાગૃતિ દિવસ (World Autism Awareness Day) ક્યારે મનાવાય છે ? 12 એપ્રિલ 3 એપ્રિલ 2 એપ્રિલ 10 એપ્રિલ 12 એપ્રિલ 3 એપ્રિલ 2 એપ્રિલ 10 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ હીમોફિલિયા દિવસ (World Haemophilia Day) ક્યારે મનાવાય છે ? 16 એપ્રિલ 14 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ 14 એપ્રિલ 15 એપ્રિલ 17 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ પુસ્તક દિવસ (World Book Day) ક્યારે મનાવાય છે ? 24 એપ્રિલ 22 એપ્રિલ 23 એપ્રિલ 21 એપ્રિલ 24 એપ્રિલ 22 એપ્રિલ 23 એપ્રિલ 21 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં કઈ અવકાશ સંશોધન સંસ્થાએ ગુરુ અને તેના ચંદ્રો ગેનીમેડ, કેલિસ્ટો તથા યુરોપાની માહિતી મેળવવા માટે જ્યુટિપર આઈસી મૂન્સ એક્સપ્લોરર (JUICE) મિશન લૉન્ચ કર્યું ? ROSCOSMOS SpaceX ESA NASA ROSCOSMOS SpaceX ESA NASA ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) વિશ્વ અવાજ દિવસ (World Voice Day) ક્યારે મનાવાય છે ? 18 એપ્રિલ 19 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ 18 એપ્રિલ 19 એપ્રિલ 17 એપ્રિલ 16 એપ્રિલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ એપ્રિલ 2023 (Current Affairs April 2023) તાજેતરમાં ક્યા રાજ્યે ‘મહિલા નિધિ' નામની પ્રથમ મહિલા સહકારી નિધિ સ્થાપી ? ગોવા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ગોવા રાજસ્થાન ઉત્તર પ્રદેશ મહારાષ્ટ્ર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP