કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ સ્પર્ધાત્મકતા સૂચકાંક (World Competitiveness Index) 2022માં ભારતનું સ્થાન કેટલામું છે ? 39 50 44 37 39 50 44 37 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) રાષ્ટ્રીય કક્ષાનો 8મો આંતરરાષ્ટ્રીય યોગ દિવસ ક્યા મનાવાયો ? અમદાવાદ દેહરાદૂન મૈસૂર હૈદરાબાદ અમદાવાદ દેહરાદૂન મૈસૂર હૈદરાબાદ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારતે ઓડિશાના APJ અબ્દુલ કલામ ટાપુ પરથી પરમાણુ સક્ષમ અગ્નિ 4 ઈન્ટરમીડિયેટ-રેન્જ બેલેસ્ટિક મિસાઈલ (IRBM)નું સફળ પરીક્ષણ કર્યું, તેની રેન્જ કેટલી છે ? 5000-5500 કિ.મી. 3500-4000 કિ.મી. 6000-6500 કિ.મી. 2500-3000 કિ.મી. 5000-5500 કિ.મી. 3500-4000 કિ.મી. 6000-6500 કિ.મી. 2500-3000 કિ.મી. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ક્યા દેશે SCO સભ્ય દેશો માટે 'Solidarity-2023' નામથી સંયુક્ત સરહદ અભિયાન આયોજિત કરવાનો પ્રસ્તાવ મૂકયો છે ? રશિયા ભારત જાપાન ચીન રશિયા ભારત જાપાન ચીન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) G7 દેશોના સંગઠનનું ગઠન ક્યારે થયું હતું ? 1981 1975 1973 1971 1981 1975 1973 1971 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં મારુતિ સુઝુકીએ ક્યા સ્થળે એશિયાનો સૌથી મોટો 20MWp કારપોર્ટ ટાઈપ સોલર પ્લાન્ટ સ્થાપિત કર્યો ? આબુ (રાજસ્થાન) જેસલમેર (રાજસ્થાન) કચ્છ (ગુજરાત) માનેસર (હરિયાણા) આબુ (રાજસ્થાન) જેસલમેર (રાજસ્થાન) કચ્છ (ગુજરાત) માનેસર (હરિયાણા) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP