કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
વિશ્વ યુદ્ધ અનાથ દિવસ (World Day Of War Orphans) ક્યારે મનાવાય છે ?

3 જાન્યુઆરી
6 જાન્યુઆરી
9 જાન્યુઆરી
5 જાન્યુઆરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં RBI દ્વારા જારી કરવામાં આવેલ ડિજિટલ ઓફલાઈન પેમેન્ટ ફ્રેમવર્ક અનુસાર, મહત્તમ રૂ. ___ પ્રતિ ટ્રાન્ઝેકશનની મર્યાદામાં ઓફલાઈન ટ્રાન્ઝેકશન કરી શકાય છે.

રૂ. 500
રૂ. 200
રૂ. 100
રૂ. 1000

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2022 (Current Affairs January 2022)
તાજેતરમાં ભારતે ક્યા દેશો સાથે પ્રશાંત મહાસાગરમાં સી ડ્રેગન 22 અભ્યાસમાં ભાગ લીધો હતો ?
1. ઓસ્ટ્રેલિયા 2. કેનેડા 3. જાપાન 4. અમેરિકા 5. દ. કોરિયા

1, 3 અને 4
2, 3 અને 5
1, 2, 3, 4 અને 5
1, 2, 3 અને 4

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP