કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) વિશ્વ માનસિક સ્વાસ્થ્ય દિવસ (World mental Health Day) ક્યારે મનાવાય છે ? 11 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 9 ઓક્ટોબર 11 ઓક્ટોબર 10 ઓક્ટોબર 12 ઓક્ટોબર 9 ઓક્ટોબર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં ચર્ચામાં રહેલ હનલે સ્થિત ઈન્ડિયન એસ્ટ્રોનોમિકલ ઓબ્ઝર્વેટરી (IAO) ક્યા રાજ્ય / કેન્દ્રશાસિત પ્રદેશમાં આવેલી છે ? આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ લદાખ પુડુચેરી આંધ્ર પ્રદેશ ઉત્તરાખંડ લદાખ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં સરકારે 2 વર્ષ માટે કોની અધ્યક્ષતામાં વડાપ્રધાનની આર્થિક સલાહકાર પરિષદ (EAC-PM)નુ પુનર્ગઠન કર્યુ ? કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્ય ડો. વિવેક દેબરોય રઘુરામ રાજન અમિત ખરે કૃષ્ણમૂર્તિ સુબ્રમણ્ય ડો. વિવેક દેબરોય રઘુરામ રાજન અમિત ખરે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કયા મંત્રાલયે વિશ્વની પ્રથમ ત્વરિત સલાહ એપ CUNSULT લોન્ચ કરી ? સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ તમામ ગૃહ મંત્રાલય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય સ્વાસ્થ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય આપેલ તમામ ગૃહ મંત્રાલય માર્ગ પરિવહન અને હાઇવે મંત્રાલય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) શ્રી મહાત્મા ગાંધીજીનો જન્મ દિવસ 2 ઓક્ટોબર કયા દિવસ તરીકે ઉજવાય છે ?1. વિશ્વ અહિંસા દિવસ2. વિશ્વ સ્વચ્છતા દિવસ3. સ્વચ્છ ભારત દિવસ4. સ્વસ્થ ભારત દિવસયોગ્ય વિકલ્પ પંસદ કરો. ફક્ત 1, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1 અને 3 ફક્ત 1, 3 અને 4 ફક્ત 1 અને 2 ફક્ત 1 ફક્ત 1 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓક્ટોબર 2021 (Current Affairs October 2021) તાજેતરમાં કઈ કંપનીએ ISROને 'SC120-LoX' નામક સૌથી ભારે સેમી-ક્રાયોજેનિક પ્રોપેલન્ટ ટેન્ક સોંપી ? એક પણ નહીં BHEL HAL BEL એક પણ નહીં BHEL HAL BEL ANSWER DOWNLOAD GUJARATI MCQ APP