કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં એક્સરસાઈઝ ખાન કવેસ્ટ 2023 યુદ્ધાભ્યાસનું આયોજન ક્યા દેશમાં કરાયું હતું ?

પાકિસ્તાન
ઉઝબેકિસ્તાન
UAE
મોંગોલિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં 1983માં ભારતીય ક્રિકેટ ટીમે જીતેલા વર્લ્ડ કપની 40મી વર્ષગાંઠના સન્માનમાં કઈ કંપનીએ 'જીતેંગે હમ’ અભિયાન શરૂ કર્યું ?

તાતા
અદાણી
લક્ષ્મી મિત્તલ
રિલાયન્સ ઈન્ડ.

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ચર્ચામાં રહેલ અટલ ભૂજલ યોજના ક્યા મંત્રાલય દ્વારા લાગુ કરવામાં આવી રહી છે ?

પૃથ્વી વિજ્ઞાન મંત્રાલય
એકપણ નહી
જળ શક્તિ મંત્રાલય
ગૃહ મંત્રાલય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જૂન 2023 (Current Affairs June 2023)
તાજેતરમાં ક્યા દેશે અમેરિકાના નેતૃત્વવાળી કમ્બાઈન્ડ મેરીટાઈમ ફોર્સીઝ (CMF) સંગઠનમાંથી બહાર નીકળી જવાની ઘોષણા કરી ?

યમન
ઈજિપ્ત
સાઉદી અરેબિયા
UAE

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP