કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
વિશ્વ તત્ત્વજ્ઞાન દિવસ (World Philosophy Day) ક્યારે મનાવાય છે ?

નવેમ્બરના ત્રીજા શનિવારે
નવેમ્બરના ત્રીજા શુક્રવારે
નવેમ્બરના ત્રીજા બુધવારે
નવેમ્બરના ત્રીજા ગુરુવારે

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં કેન્દ્રીય જળશક્તિ મંત્રી ગજેન્દ્રસિંહ શેખાવતે ક્યા શહેરમાં Geosmart India 2022 શિખર સંમેલનનું ઉદ્ઘાટન કર્યું ?

હૈદરાબાદ
નવી દિલ્હી
અમદાવાદ
બેંગલુરુ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ક્યા શહેરમાં આયોજિત કાર્યક્રમમાં 2021ના પ્રધાનમંત્રી આવાસ યોજના-શહેરી (PMAY-U) પુરસ્કારો એનાયત કરાયા ?

કેવડિયા
રાજકોટ
બનાસકાંઠા
અમદાવાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ઈન્ડિયા પોસ્ટ પેમેન્ટ્સ બેંક (IPPB)એ ક્યા સ્થળે 'નિવેશક દિદિ' પહેલ અંતર્ગત નાણાકીય સાક્ષરતા વધારવા માટે ભારતની પ્રથમ પાણી પર તરતી નાણાકીય સાક્ષરતા શિબિરનું આયોજન કર્યું હતું ?

શ્રીનગર
દેહરાદૂન
ગંગટોક
ઈમ્ફાલ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP