કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) વિશ્વ શરણાર્થી દિવસ (World Refugee Day) ક્યારે મનાવાય છે ? 4 જૂન 29 જૂન 12 જૂન 20 જૂન 4 જૂન 29 જૂન 12 જૂન 20 જૂન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા મહિલા ભારતીય ક્રિકેટરે નિવૃત્તિની ઘોષણા કરી ? સ્મૃતિ મંધાના શિખા પાંડે હરમનપ્રીત કૌર મિતાલી રાજ સ્મૃતિ મંધાના શિખા પાંડે હરમનપ્રીત કૌર મિતાલી રાજ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભારત પ્રથમ સમાનવ અવકાશ મિશન ગગનયાન અને પ્રથમ સમાનવ મહાસાગર મિશન ક્યા વર્ષે લૉન્ચ કરશે ? 2025 2023 2024 2026 2025 2023 2024 2026 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) ભાંગ પરથી પ્રતિબંધ હટાવનારો પ્રથમ એશિયન દેશ ક્યો છે ? ચીન થાઈલેન્ડ નેપાળ જાપાન ચીન થાઈલેન્ડ નેપાળ જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) તાજેતરમાં ક્યા દેશે વૈશ્વિક પહેલ લાઈફસ્ટાઈલ ફોર ધ એન્વાયર્નમેન્ટ (LIFE) મુવમેન્ટ લૉન્ચ કરી ? ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ભારત ઈંગ્લેન્ડ અમેરિકા રશિયા ભારત ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ જૂન 2022 (Current Affairs June 2022) જળ વ્યવસ્થાપન માટે ક્યા રાજ્યે ઇઝરાયેલ સાથે સમજૂતી કરી ? ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા ઉત્તર પ્રદેશ રાજસ્થાન પંજાબ હરિયાણા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP