કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
તાજેતરમાં ભારતીય મૂળના નેતા લિયો વરાડકર ક્યા દેશના વડાપ્રધાન બન્યા ?

ફિઝિ
ન્યૂઝિલેન્ડ
ઈન્ડોનેશિયા
આયરલેન્ડ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
UNICEF (યુનાઈટેડ નેશન્સ ચિલ્ડ્રન્સ ફંડ) દિવસ ક્યારે મનાવાય છે ?

14 ડિસેમ્બર
13 ડિસેમ્બર
12 ડિસેમ્બર
11 ડિસેમ્બર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022)
આયુસ્ર્વાસ્થ્ય યોજના ક્યા મંત્રાલય અંતર્ગત કાર્યરત છે ?

આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રાલય
આપેલ બંને
આયુષ મંત્રાલય
એક પણ નહીં

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP