કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમાં ભારતીય સૈન્યના પ્રથમ મહિલા સ્કાયડાઈવર કોણ બન્યા ?

લાન્સનાયક મંજુ
રાજશ્રી રામસેતુ
આરતી સરિન
અભિલાષા બરાક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
સોનજલ 2022 ક્યા રાજય/ કેન્દ્રશાસિત પ્રદેશમાં આયોજિત થનારો વાર્ષિક યુવા ઉત્સવ છે ?

ઓડિશા
જમ્મુ-કાશ્મીર
મેઘાલય
સિક્કિમ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ નવેમ્બર 2022 (Current Affairs November 2022)
તાજેતરમા ક્યા રાજ્યે કાવેરી દક્ષિણ વન્યજીવ અભયારણ્ય અધિસૂચિત કર્યું ?

તમિલનાડુ
આંધ્ર પ્રદેશ
કેરળ
કર્ણાટક

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP