મહત્વના દિવસો (Important Days) આંતરરાષ્ટ્રીય થીએટર દિવસ (World Theaire Day) કયારે ઉજવવામાં આવે છે ? 8, ડિસેમ્બર 9, જાન્યુઆરી 23, સપ્ટેમ્બર 27, માર્ચ 8, ડિસેમ્બર 9, જાન્યુઆરી 23, સપ્ટેમ્બર 27, માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વનોના સંરક્ષણ સંવર્ધન માટે વૈશ્વિક લોકજાગૃતિ લાવવાના હેતુથી કયા વર્ષને "વિશ્વ વન વર્ષ" તરીકે ઘોષિત કરવામાં આવ્યું છે ? 2013 2011 2012 2010 2013 2011 2012 2010 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ સિંહ દિન (World Lion Day) કયા દિવસે મનાવવામાં આવે છે ? 10, ઓગસ્ટ 18, નવેમ્બર 10, માર્ચ 22, સપ્ટેમ્બર 10, ઓગસ્ટ 18, નવેમ્બર 10, માર્ચ 22, સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) વિશ્વ જૈવ વિવિધતા દિવસ (International Day for biological Diversity or World Biodiversity day) ક્યારે ઉજવાય છે ? 22મી એપ્રિલ 15મી જૂન 29મી ડિસેમ્બર 16મી સપ્ટેમ્બર 22મી એપ્રિલ 15મી જૂન 29મી ડિસેમ્બર 16મી સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ‘વિશ્વ યોગ દિવસ’ ઉજવવા અંગેનો નિર્ણય યુનાઈટેડ નેશન્સની સામાન્ય સભામાં કયારે જાહેર કરવામાં આવ્યો ? 23 સપ્ટેમ્બર, 2014 22 જૂન, 2014 21 એપ્રિલ, 2014 11 ડિસેમ્બર, 2014 23 સપ્ટેમ્બર, 2014 22 જૂન, 2014 21 એપ્રિલ, 2014 11 ડિસેમ્બર, 2014 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
મહત્વના દિવસો (Important Days) ગરીબી એ આપણા સમાજ માટે અભિશાપ છે. વિશ્વસ્તરે ગરીબી નાબુદી માટેના અનેકવિધ પ્રયત્નો હાથ ધરવામાં આવે છે. આંતરરાષ્ટ્રીય સ્તરે ગરીબી નિવારણ દિવસ કઈ તારીખે મનાવવામાં આવે છે ? 17 નવેમ્બર 17 ઓકટોબર 22 ડિસેમ્બર 22 સપ્ટેમ્બર 17 નવેમ્બર 17 ઓકટોબર 22 ડિસેમ્બર 22 સપ્ટેમ્બર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP