કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) વિશ્વ વન્યજીવ દિવસ (World Wildlife Day) ક્યારે મનાવાય છે ? 10 માર્ચ 8 માર્ચ 7 માર્ચ 3 માર્ચ 10 માર્ચ 8 માર્ચ 7 માર્ચ 3 માર્ચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કેન્દ્રીય પર્યાવરણ મંત્રાલયે ક્યા દિવસે રાષ્ટ્રીય ડોલ્ફિન દિવસ તરીકે મનાવવાની ઘોષણા કરી ? 5 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 5 ઓગસ્ટ 5 ઓક્ટોબર 3 ઓક્ટોબર 4 ઓક્ટોબર 5 ઓગસ્ટ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) ક્યો દેશ Relativistic Klystron Amplifier (RKA) વિકસિત કરી રહ્યો છે, જે અવકાશમાં ઉપગ્રહો નષ્ટ કરી શકે છે ? રશિયા ફ્રાન્સ ચીન જાપાન રશિયા ફ્રાન્સ ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) તાજેતરમાં કર્ણાટકના ક્યા શહેરમાં મેરી પોલિસી મેરે હાથ અભિયાન લૉન્ચ કરવામાં આવ્યું ? હસન બલ્લારી બેલગાવી હુબલી હસન બલ્લારી બેલગાવી હુબલી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. ગુજરાત સરકારે રમત ગમત નીતિ 2022-2027 (Sports Policy 2022-2027) લૉન્ચ કરી છે. આપેલ તમામ સ્પોટર્સ પોલિસી 2022-2027 અંતર્ગત એથ્લીટો માટે ચાર નવા હાઈ પરફોર્મન્સ સેન્ટર્સ (HPCs) સ્થાપવામાં આવશે. સ્પોટર્સ પોલિસી 2022-27ના અમલીકરણની નોડલ એજન્સી તરીકે સ્પોટર્સ ઑથોરિટી ઓફ ગુજરાત કાર્ય કરશે. ગુજરાત સરકારે રમત ગમત નીતિ 2022-2027 (Sports Policy 2022-2027) લૉન્ચ કરી છે. આપેલ તમામ સ્પોટર્સ પોલિસી 2022-2027 અંતર્ગત એથ્લીટો માટે ચાર નવા હાઈ પરફોર્મન્સ સેન્ટર્સ (HPCs) સ્થાપવામાં આવશે. સ્પોટર્સ પોલિસી 2022-27ના અમલીકરણની નોડલ એજન્સી તરીકે સ્પોટર્સ ઑથોરિટી ઓફ ગુજરાત કાર્ય કરશે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ માર્ચ 2022 (Current Affairs March 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. તાજેતરમાં UAEને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું. પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં તાજેતરમાં UAEને ફાઈનાન્શિયલ એકશન ટાસ્ક ફોર્સ (FATF)ની ગ્રે લિસ્ટમાં સામેલ કરાયું. પાકિસ્તાનને FATFની ગ્રે લિસ્ટમાં યથાવત રાખવામાં આવ્યું. આપેલ બંને આપેલ પૈકી એક પણ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP