Gujarat Police Constable Practice MCQ Part - 4 WWW નું પુરૂ નામ શું છે ? World Wed Widely Wide World Web World Wide Wev Consortium World Wide Web World Wed Widely Wide World Web World Wide Wev Consortium World Wide Web ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 દહેજ મૃત્યુના ગુનાઓ આઇ.પી.સી.ની કઇ કલમ હેઠળ ઉલ્લેખ છે ? 304–ખ 305–ખ 307–ખ 306–ખ 304–ખ 305–ખ 307–ખ 306–ખ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 નીચે આપેલ વિધાન તપાસો. (I) 15માં નાણાપંચના અધ્યક્ષ તરીકે એન.કે.સિંહને નિમણૂક કરવામાં આવી (II) નાણાપંચ એ બંધારણીય સંસ્થા છે (III) નાણાપંચનું કાર્ય કેન્દ્ર અને રાજ્ય વચ્ચે કરની આવક ફાળવણીની સલાહ આપવી માત્ર I અને III વિધાન સાચું છે માત્ર II અને II વિધાન સાચું છે માત્ર I અને II વિધાન સાચું છે આપેલ તમામ વિધાન સાચાં છે માત્ર I અને III વિધાન સાચું છે માત્ર II અને II વિધાન સાચું છે માત્ર I અને II વિધાન સાચું છે આપેલ તમામ વિધાન સાચાં છે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 કાયદાની નજરમાં સૌ સરખાં એવું કયા અનુચ્છેદમાં જણાવેલ છે ? અનું.14 અનું.18 અનું.16 અનું.12 અનું.14 અનું.18 અનું.16 અનું.12 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 IPC - 1860 મુજબ નીચેનામાંથી કયું વિધાન સાચું છે ? અસ્થિર મગજના વ્યકિતએ કરેલ કૃત્ય ગુનો નથી પોતાની ઈચ્છા વિરૂધ્ધ નશાની હાલતમાં કરેલ કૃત્ય ગુનો નથી. અકસ્માતથી કરેલ કૃત્ય ગુનો નથી. આપેલ તમામ અસ્થિર મગજના વ્યકિતએ કરેલ કૃત્ય ગુનો નથી પોતાની ઈચ્છા વિરૂધ્ધ નશાની હાલતમાં કરેલ કૃત્ય ગુનો નથી. અકસ્માતથી કરેલ કૃત્ય ગુનો નથી. આપેલ તમામ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
Gujarat Police Constable Practice MCQ Part - 4 વર્તમાન વિધાન પરિષદ ધરાવતા રાજ્યો કેટલા છે ? 7 6 8 5 7 6 8 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP