સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો x = √2 અને y = √8 તો xy = ___ છે. 16 4 √2 2 16 4 √2 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક પ્રાકૃતિક સંખ્યામાં તેના પછીની પ્રાકૃતિક સંખ્યાના ત્રણ ગણા ઉમેરતાં 27 થાય તો, તે સંખ્યા શોધો. 5 21 6 7 5 21 6 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5/2x - 7 માં ચલનો ઘાતાક ___ છે. 1 5/2 7 5 1 5/2 7 5 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો કોઈ પૂર્ણઘન સંખ્યાના એકમનો અંકમાં અંક 4 હોય, તો તેના ઘનમૂળના એકમનો અંક ___ હોય. 4 2 8 6 4 2 8 6 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક સંમેય સંખ્યાનો અંશ છેદ કરતા 3 જેટલો ઓછો છે. જો અંશના 3 ગણા કરીએ અને છેદને 20 વધારીએ, તો નવો અપૂર્ણાંક 1/8 થાય, તો મૂળ અપૂર્ણાંક શોધો. 4/7 5/8 2/5 1/4 4/7 5/8 2/5 1/4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 0.02222 એ ___ છે. અસંમેય સંખ્યા પૂર્ણાંક સંમેય સંખ્યા શૂન્ય અસંમેય સંખ્યા પૂર્ણાંક સંમેય સંખ્યા શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP