સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે અંકોની એક સંખ્યાનો એકમનો અંક x અને દશાંકનો અંક 2x હોય, તો સંખ્યા ___ છે. (0 < x < 5, x ∈ N ) 3x 22x 21x 12x 3x 22x 21x 12x ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 થી 100 સુધીની સંખ્યાઓ લખવામાં આવે, તો કુલ કેટલા અંકોની જરૂર પડે ? 183 198 203 192 183 198 203 192 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો જો A= {1, 2, 3, 4) હોય, તો A ના ઉપયોગની સંખ્યા ___ મળે. 2 8 16 4 2 8 16 4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય. 3600 30 1600 60 3600 30 1600 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો એક કરોડમાં કેટલા શૂન્ય આવે ? 6 8 5 7 6 8 5 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 કિલોમીટર = ___ મીટર. 1000 100 10000 10 1000 100 10000 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP