સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો (x-3) / (2+x) ની વિરોધીની વ્યસ્ત સંમેય પદાવલી કઈ છે ? (3x+2)/(x-3) (x+2)/(3-x) (2+x)/(x+3) (3-x)/(x+2) (3x+2)/(x-3) (x+2)/(3-x) (2+x)/(x+3) (3-x)/(x+2) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 5/2x - 7 માં ચલનો ઘાતાક ___ છે. 1 5 5/2 7 1 5 5/2 7 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો બે આંકડાની એક સંખ્યાના દશકનો અંક એકમના અંકથી 3 ગણો છે. જો અંકની અદલાબદલી ક૨વામાં આવે તો મળતી સંખ્યા નવી સંખ્યા મૂળ ક૨તા સંખ્યા 36 જેટલી નાની બને છે, તો તે મૂળ સંખ્યા કઈ ? 42 32 62 52 42 32 62 52 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 17576 પૂર્ણઘન સંખ્યા છે. તેનો ઘનમૂળનો એકમનો અંક કયો હશે ? 4 2 6 8 4 2 6 8 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો નાનામાં નાની પૂર્ણવર્ગ સંખ્યા શોધો જે 3, 4, 5, 6, 8 વડે નિઃશેષ ભાગી શકાય. 1600 3600 30 60 1600 3600 30 60 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સંખ્યા, વર્ગ, ઘન, અપૂર્ણાંક, એકમો 1 કિલોમીટર = ___ મીટર. 1000 100 10000 10 1000 100 10000 10 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP