PSI Prelim Exam Paper (06-03-2022)
નિમ્નમાંથી ઈલન માસ્ક બાબત કયું વિધાન સાચું છે ? (1) તેમનો જન્મ દક્ષિણ આફ્રિકામાં થયો હતો. (2) ટેસ્લાના CEO છે. (3) યુએસએનું નાગરિકતા ધરાવે છે. (4) સપ્ટેમ્બર 2021 માં ભારતની મુલાકાત લીધી હતી.
PSI Prelim Exam Paper (06-03-2022)
P, Q, R, S અને T તે દિલ્હી, લખનઉ, ચંડીગઢ, મેરઠ અને કાનપુરનાં વિદ્યાર્થી છે. તેમણે વિભિન્ન વિષયો ગણિત, અંગ્રેજી, હિન્દી, વિજ્ઞાન અને ભૂગોળમાં ટોપ કર્યું.
(1) જે વિદ્યાર્થીએ હિન્દીમાં ટોપ કર્યું તે દિલ્હીનો નથી. (2) કાનપુરનાં વિદ્યાર્થીએ ગણિતમાં ટોપ કર્યું. (3) Q મેરઠ થી આવ્યો છે અને S દિલ્હી થી. (4) ચંડીગઢના વિદ્યાર્થીએ વિજ્ઞાનમાં ટોપ કર્યું નથી. (5) P એ વિજ્ઞાનમાં ટોપ કર્યું અને T એ ભૂગોળમાં ટોપ કર્યું. R કયા શહેરનો છે ?