GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 જો X અને Y બે સ્વતંત્ર ચલ હોય તો બંને વચ્ચેનું સહવિચરણ કેટલું થશે ? 1 -1 શૂન્ય 2 1 -1 શૂન્ય 2 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 નીચે આપેલ સાદા વાક્યોને જોડતાં યોગ્ય સંયોજક જણાવો.ઈશ્વરલાલનો સ્વભાવ પણ એવો. સૌનું કામ કરી છૂટતા. કે છતાં કેમ કે પણ કે છતાં કેમ કે પણ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 વહોરા સમાજનું યાત્રાધામ ‘કાકાની કબર' આ સ્થળથી માત્ર પાંચ કિ.મી.ના અંતરે આવેલ છે. આ સ્થળ કયું છે ? ખંભાત હિંમતનગર રાધનપુર સેવાલીયા ખંભાત હિંમતનગર રાધનપુર સેવાલીયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 20, 25, 30, ___, 140ની શ્રેણીમાં કુલ કેટલા પદો આવેલા છે ? 23 25 22 24 23 25 22 24 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 ___ ધરાવતી આંકડાકીય માહિતી માટે ત્વરિત મધ્યકની ગણતરી કરી શકાતી નથી. હકારાત્મક આંકડા નકારાત્મક આંકડા આપેલ તમામ શૂન્ય હકારાત્મક આંકડા નકારાત્મક આંકડા આપેલ તમામ શૂન્ય ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB Economic Investigator Exam Paper (14-2-2021) / 164 Fill in the blank :___ you informed me, I would have come to receive you. Had If you had Have Were Had If you had Have Were ANSWER DOWNLOAD GUJARATI MCQ APP