ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) x : y = 3 : 4 હોય તો 7x + 5y : 7x - 5y નો ગુણોત્તર શું આવે ? 3 : 4 41 : 1 51 : 50 21 : 91 3 : 4 41 : 1 51 : 50 21 : 91 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP x : y = 3 : 4 તો x = 3, y = 4 (7x + 5y) / (7x - 5y) = 7(3) + 5(4) / 7(3) - 5(4) = 21+20 / 21-20 = 41/1
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યા 5 : 8 ના પ્રમાણમાં છે. પ્રથમ સંખ્યામાં 5 અને બીજી સંખ્યામાં 10 ઉમેરતા બનતી નવી સંખ્યાનો ગુણોત્તર 3/5 છે. મૂળ સંખ્યાઓ શોધો. 40, 25 50, 80 25, 40 100, 160 40, 25 50, 80 25, 40 100, 160 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) 25% નફાથી વેચેલ વસ્તુની વેચાણ કિંમત અને મૂળ કિંમતનો ગુણોત્ત૨ કેટલો થાય ? 3:4 4:5 4:3 5:4 3:4 4:5 4:3 5:4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો b/a = 4/5 હોય તો (a-b)/(a+b) નું મૂલ્ય કયું થાય ? 3/4 1/9 3/5 5/3 3/4 1/9 3/5 5/3 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP b/a = 4/5 માટે a ની કિંમત 5 અને b ની કિંમત 4 લેતા a-b/a+b = 5-4/5+4 = 1/9
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) બે સંખ્યાનો સ૨વાળો 45 છે. તો તેમનો ગુણોત્ત૨ 7:8 હોય, તો તે સંખ્યા શોધો. 21, 24 35, 40 14, 16 28, 32 21, 24 35, 40 14, 16 28, 32 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion) જો x અને y નો ગુણોત્તર 3 : 4 હોય, y અને z નો ગુણોત્તર 6 : 7 હોય, અને x + y + z = 245 હોય તો x = ___. 63 72 58 105 63 72 58 105 ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP X : Y : Z 3×3 : (4×3)(6×2) : 7×2 9 : 12 : 14 X : Y અને Y : Z માં Y ની કિંમત સરખી કરવા માટે 3 : 4 ને 3 વડે અને 6 : 7 ને 2 વડે ગુણ્યા. 9K + 12K + 14K = 245 35K = 245 K = 245/35 = 7 X ને મળતી રકમ = 9K = 9 × 7 = 63