ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
જો x અને y નો ગુણોત્તર 3 : 4 હોય, y અને z નો ગુણોત્તર 6 : 7 હોય, અને x + y + z = 245 હોય તો x = ___.

72
63
58
105

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
બે સંખ્યાનો સ૨વાળો 37 છે. જો નાની સંખ્યામાં 5 ઉમેરવામાં આવે અને મોટી સંખ્યામાંથી 7 બાદ ક૨વામાં આવે તો મળતી નવી સંખ્યાઓનો ગુણોત્તર 4:3 થાય છે. તો મૂળ સંખ્યાઓ શોધો.

15 અને 22
24 અને 13
17 અને 20
16 અને 21

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
53 રૂ. A, B, C વચ્ચે એવી રીતે વહેંચાઈ છે કે જેથી A ને B કરતાં 7 રૂ, વધુ મળે છે. B ને C કરતાં 8 રૂ. વધુ મળે છે. તો A, B, અને C ની વહેંચણીનો ગુણોત્તર :

15 : 8 : 30
25 : 18 :10
16 : 9 : 8
18 : 25 : 10

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ગુણોત્તર અને પ્રમાણ (Ratio and Proportion)
બે સંખ્યાનું પ્રમાણ 12 : 13 છે. જો દરેક સંખ્યા 20થી ઘટાડવામાં આવે તો નવું પ્રમાણ 2 : 3 થાય છે. તો બંને સંખ્યા શોધો.

15, 25
29, 36
24, 26
20, 24

ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP