GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વૈભવી સ્થાપત્યો પલ્લવો દ્વારા બાંધવામાં આવ્યાં હતાં ?
I. કૈલાસનાથર મંદિર, કાંચિપુરમ્
II. કોટિકાલ મંડપ, મહાબલિપુરમ્
III. એરોવતેશ્વર મંદિર, દારાસુરમ્

I, II અને III
ફક્ત I અને III
ફક્ત I અને II
ફક્ત II અને III

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
વર્ધમાન મહાવીરના અનુયાયીઓ મૂળ રીતે ___ કહેવાતાં.

નિર્ગ્રંથ
સુરગ્રંથ
આદિગ્રંથ
મહાગ્રંથ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કયા વિધાનો સાચાં છે ?
I. મહમ્મદ ઘોરી હેઠળના તુર્કો દ્વારા મૂળરાજ-બીજાને હરાવવામાં આવ્યો હતો.
II. સત્તા પ્રાપ્ત કર્યા પહેલાં વાઘેલા અણહિલવાડના ચાલુક્યો હેઠળ સેવાઓ આપતાં હતાં.
III. જયસિંહ સિદ્ધરાજનો ચાલુકય રાજા વિક્રમાદિત્ય સાથે સંઘર્ષ થયો હતો.

ફક્ત II અને III
ફક્ત I અને III
ફક્ત I અને II
ફક્ત II

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
નીચેના પૈકી કોને અંગ્રેજ સરકારનો "સર"નો ખિતાબ મળ્યો અને તેઓ અમદાવાદ શહેરના નગરપતિ બન્યા હતાં ?

દલપતરામ
બ. ક. ઠાકોર
રમણભાઈ જોશી
રમણભાઈ નીલકંઠ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

GPSC - 1/2 PRELIM (21-3-21) Paper - 1
પંચમહાલના આદિવાસીઓમાં નીચેના પૈકી કઈ ખેત પદ્ધતિ પ્રચલિત છે ?

પણ પાવરટા
જુમ અને દાંઝણા
કુમરી
રાબ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP