કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ભારતે કયા દેશ સાથે 'સૂર્યકિરણ-XVI' અભ્યાસનું આયોજન કર્યુ હતું ? ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ભૂટાન બાંગ્લાદેશ નેપાળ શ્રીલંકા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સિમેન્ટ કંપનીએ 10મા વૈશ્વિક સુરક્ષા શિખર સંમેલન (GSS)માં સુરક્ષા ઉત્કૃષ્ટતા માટે રાષ્ટ્રીય પુરસ્કાર જીત્યો ? અંબુજા અલ્ટ્રાટેક ACC લિ. L & T અંબુજા અલ્ટ્રાટેક ACC લિ. L & T ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાના વૈજ્ઞાનિકોએ કૃત્રિમ હૃદય (Artificial Heart) તૈયાર કર્યું છે ? IIT ગુવાહાટી IIT ખડગપુર IIT બોમ્બે IIT કાનપુર IIT ગુવાહાટી IIT ખડગપુર IIT બોમ્બે IIT કાનપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ઈન્ડિયા ઈન્ટરનેશનલ ટ્રેડ ફેરની 41મી આવૃત્તિનું આયોજન ક્યા કરાયું હતું ? બેંગલુરૂ નવી દિલ્હી ચેન્નાઈ પુણે બેંગલુરૂ નવી દિલ્હી ચેન્નાઈ પુણે ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં ગુજરાત સરકારના આરોગ્ય અને પરિવાર કલ્યાણ મંત્રી તરીકે કોણે શપથ ગ્રહણ કર્યા ? ભૂપેન્દ્ર પટેલ કુંવરજી બાવળિયા મુળુ બેરા ઋષિકેશ પટેલ ભૂપેન્દ્ર પટેલ કુંવરજી બાવળિયા મુળુ બેરા ઋષિકેશ પટેલ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) ‘હોર્નબિલ ફેસ્ટિવલ’ ક્યા રાજ્યનો મુખ્ય સાંસ્કૃતિક કાર્યક્રમ છે ? નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય ગોવા નાગાલેન્ડ મિઝોરમ મેઘાલય ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP