GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 એક વસ્તુ માટે નફો (y) ની વેચાણ (x); ઉપરની નિયત સંબંધરેખા 2x + 4y = 600 છે. વસ્તુનું સરેરાશ વેચાણ રૂ.100 છે, તો સરેરાશ નફો ___ થાય. 150 250 200 100 150 250 200 100 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જો ABCDમાં A=26, SUN=27 હોય, તો CAT = ___ 24 58 27 57 24 58 27 57 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 3×3 શ્રેણિક Aના કયા આઈજેન (Eigen) મૂલ્યો માટે શ્રેણિક A ચોક્કસપણે વિકર્ણ યોગ્ય (Diagonalizable) થાય ? 1, 2, 2 1, 1, 2 1, 1, 1 1, 2, 3 1, 2, 2 1, 1, 2 1, 1, 1 1, 2, 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચેનામાંથી કયો વિકલ્પ ઈ-મેઈલ પ્રોટોકોલનો પ્રકાર દર્શાવતો નથી ? SMTP POP3 IMAP MIMP SMTP POP3 IMAP MIMP ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 જીવનની ભૌતિક ગુણવત્તાનો આંક કોણે શોધી કાઢ્યો ? મોરિસ ડેવિડ મોરિસ એડમ સ્મિથ મેહબુબ અલહક અમર્ત્ય સેન મોરિસ ડેવિડ મોરિસ એડમ સ્મિથ મેહબુબ અલહક અમર્ત્ય સેન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GSSSB - Sub Accountant / Sub Auditor Exam Paper (10-10-2021) / 189 નીચે દર્શાવેલ જોડકાં યોગ્ય રીતે જોડો. (a) હેલીકલ સ્ટેપવેલ (b) ભગવાન લકુલીશનું જન્મસ્થળ (c) તેરા ફોર્ટ (d) પારસી ભાઈઓનું પવિત્ર ધામ (1) વડોદરા જિલ્લો (2) પંચમહાલ જિલ્લો(3) વલસાડ જિલ્લો(4) કચ્છ જિલ્લો a-2, c-4, b-1, d-3 b-1, d-3, c-2, a-4 c-4, a-3, d-2, b-1 d-1, b-3, a-2, c-4 a-2, c-4, b-1, d-3 b-1, d-3, c-2, a-4 c-4, a-3, d-2, b-1 d-1, b-3, a-2, c-4 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP