ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
યોશંગ (Yaoshong) નો પ્રખ્યાત ધાર્મિક ઉત્સવ કયા રાજ્યમાં મનાવવામાં આવે છે ?

સિક્કિમ
મણિપુર
આસામ
અરુણાચલ પ્રદેશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
ભરતકામના પ્રકાર અને સંબંધિત રાજ્યોના જોડકામાંથી કયું જોડકું અયોગ્ય છે ?

ગોતા ભરત કામ - બિહાર
બનઝારા ભરત કામ - આંધ્ર પ્રદેશ
પીપલી ભરત કામ - ઓડીશા
આરી ભરત કામ - ગુજરાત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
નીચેના પૈકી ક્યું જોડકું અયોગ્ય છે?

મીનાક્ષી મંદિર -વિજયવાડા
બૃહદેશ્વર મંદિર - થંજાવુર
શ્રી વેંકટેશ્વર મંદિર - રામેશ્વરમ્
સુવર્ણ મંદિર - અમૃતસર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

ભારતનો કલા, ધર્મ, સંસ્કૃતિ અને વારસો (Art, religion, culture and heritage of India)
વડોદરા રાજ્યમાં કયા વિભાગ દ્વારા દરબારી સંગીતકારોની નિયુક્તિ કરવામાં આવતી હતી ?

કલાવંતી
કલાશાળા
કલાવંત કારખાનુ
મહાશાળા કલાવંત

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP