કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ઈન્ટરપોલ યંગ ગ્લોબલ પોલીસ લીડર્સ પ્રોગ્રામ (YGPLP)ની ત્રીજી આવૃત્તિનું આયોજન ક્યા કરવામાં આવ્યું ?

મુંબઈ
નવી દિલ્હી
બેંગલુરુ
હૈદરાબાદ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
ભારતના ચૂંટણી આયોગે કઈ શ્રેણીના લોકો માટે રિમોટ ઈલેક્ટ્રોનિક વોટિંગ મશીન (RVM)નું પ્રોટોટાઇપ વિકસિત કર્યું છે ?

દિવ્યાંગ લોકો
ઘરેલુ પ્રવાસી શ્રમિકો
80 વર્ષથી વધુ વય ધરાવતા લોકો
નોન રેસિડેન્ટ ઈન્ડિયન્સ (NRI)

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
તાજેતરમાં ક્યા દેશે કેશલેસ ઈકોનોમીને પ્રોત્સાહન આપવા માટે ડોમેસ્ટિક કાર્ડ યોજના Afrigo શરૂ કરી ?

મોરોક્કો
દ.આફ્રિકા
કેન્યા
નાઈજીરિયા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

કરંટ અફેર્સ જાન્યુઆરી 2023 (Current Affairs January 2023)
નીચેના પૈકી ક્યો પુરસ્કાર આસામ સરકાર દ્વારા એનાયત કરાતો નથી ?

અસોમ વૈભવ
અસમો ગૌરવ
અસોમ સૌરવ
અસોમ પ્રકાશ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP