Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
‘રવીન્દ્ર’ શબ્દની સંધિ છૂટી પાડો - કયું સાચું ?

રવિ + ઇન્દ્ર
રવિ + ઊન્દ્ર
રવી + ઇન્દ્ર
રિવિ + ઇન્દ્ર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
ગાંધીજીના મોટા પુત્ર હરિલાલ પર લખાયેલ પુસ્તક કયું ?

પ્રકાશનો પડછાયો
પ્રકાશકિરણ
પ્રકાશપુંજ
અંધાર-ઉજાસ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

Talati cum Mantri Exam Paper (23-08-2015) Gandhinagar
કયા હિન્દી ફિલ્મ કલાકાર સદીના મહાનાયક તરીકે ઓળખાય છે ?

સલમાન ખાન
શાહરુખ ખાન
આમીર ખાન
અમિતાભ બચ્ચન

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP