સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ભારતમાં બેરોજગારીની સમસ્યા કયા બે પરિણામ ધરાવતી સમસ્યા છે ?

શૈક્ષણિક અને સામાજિક
રાજકીય અને શૈક્ષણિક
આર્થિક અને સામાજિક
આર્થિક અને રાજકીય

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ધંધો ચલાવવા દરમિયાન થયેલી ગફલતથી, ભવિષ્યની ખોટ ઓછી કરવા વેપારી કરારને રદ કરવાથી, ધંધાના હિતમાં કોઈ કર્મચારી કે મેનેજિંગ ડિરેક્ટરને છૂટા કરવાથી કે કામના સમય દરમિયાન અકસ્માત થવાથી, ___ ધંધાના ખર્ચ તરીકે બાદ મળશે.

ચૂકવવા પાત્ર થયેલ વળતર
ચૂકવેલ વળતર
અગાઉથી ચુકવેલ વળતર
ચૂકવેલ અને / અથવા ચૂકવવા પાત્ર થયેલ વળતર

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

સબ ઓડીટર (Sub Auditor) (13-9-2015)
ઓડિટર પોતાના અહેવાલમાં ___ આપે છે.

વ્યવહારોનો સાચો ચિતાર
મંતવ્ય
અંતિમ નિર્ણય
હિસાબોના સાચાપણાની બાયંધરી

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP