કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં કઈ સંસ્થાએ યુથ ઈનોવેશન મૂવમેન્ટ ‘Youth Co : Lab’ની 5મી આવૃત્તિ લૉન્ચ કરી ? એક પણ નહીં UNDP ઈન્ડિયા આપેલ બંને અટલ ઈનોવેશન મિશન (AIM) એક પણ નહીં UNDP ઈન્ડિયા આપેલ બંને અટલ ઈનોવેશન મિશન (AIM) ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) નીચેના વિધાનો પૈકી સાચું/સાચા વિધાન/વિધાનો પસંદ કરો. એક પણ નહીં ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. આપેલ બંને DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. એક પણ નહીં ભારતે અગ્નિ-5 પરમાણુ સક્ષમ બેલિસ્ટિક મિસાઈલનું રાત્રિ પરીક્ષણ કર્યું. આપેલ બંને DRDO દ્વારા વિકસિત અને ડિઝાઈન કરવામાં આવેલ અગ્નિ-5 મિસાઈલની રેન્જ 5000 km છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) 2023 IPL હરાજીમાં ક્યા દેશનો સેમ કરન સૌથી મોંઘો ખેલાડી બન્યો ? દ. આફ્રિકા ન્યૂઝિલેન્ડ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા દ. આફ્રિકા ન્યૂઝિલેન્ડ ઈંગ્લેન્ડ ઓસ્ટ્રેલિયા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં FSSAIએ ક્યા પ્રાણીને ખાદ્ય પ્રાણી (Food Animal) તરીકે માન્યતા આપી ? કસ્તુરી હરણ હિમાલયન યાક બ્લુશીપ પ્રોંગહોર્ન કસ્તુરી હરણ હિમાલયન યાક બ્લુશીપ પ્રોંગહોર્ન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) તાજેતરમાં 7મા સંગમ અભ્યાસનું આયોજન ક્યા રાજ્યમાં કરાયું હતું ? કેરળ ઓડિશા બિહાર ગોવા કેરળ ઓડિશા બિહાર ગોવા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ડિસેમ્બર 2022 (Current Affairs December 2022) બોર્ડર સિક્યોરિટી ફોર્સ (BSF)ની સ્થાપના ક્યારે થઈ હતી ? 1 ડિસેમ્બર, 1965 1 ડિસેમ્બર, 1951 1 ડિસેમ્બર, 1973 1 ડિસેમ્બર, 1962 1 ડિસેમ્બર, 1965 1 ડિસેમ્બર, 1951 1 ડિસેમ્બર, 1973 1 ડિસેમ્બર, 1962 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP