GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) શૂન્ય આધારિત બજેટ (Zero-based budget) પ્રણાલી બાબતે નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય છે ? આપેલ બંને શૂન્ય આધારિત બજેટીંગમાં સીલક શૂન્ય હોય છે. આપેલ પૈકી કોઈ નહીં શૂન્ય આધારિત બજેટ પ્રણાલીમાં પોતે શું ખર્ચ કરવા માંગે છે તે મેનેજરે વ્યાજબી ઠેરવવાનું હોય છે. આપેલ બંને શૂન્ય આધારિત બજેટીંગમાં સીલક શૂન્ય હોય છે. આપેલ પૈકી કોઈ નહીં શૂન્ય આધારિત બજેટ પ્રણાલીમાં પોતે શું ખર્ચ કરવા માંગે છે તે મેનેજરે વ્યાજબી ઠેરવવાનું હોય છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું વિધાન/કયા વિધાનો સત્ય નથી ? સિંધુ નદીએ તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. સતલજ એ પીરપાંજલમાંથી ઉદ્ભવે છે. ઝેલમ નદી એ કાશ્મીર ખીણમાંથી ઉદ્ભવે છે. રાવી એ હિમાચલ પ્રદેશની કુલુ ટેકરીઓમાંથી આગળ વધે છે. સિંધુ નદીએ તિબેટના ઉચ્ચ પ્રદેશમાંથી ઉદ્ભવે છે. સતલજ એ પીરપાંજલમાંથી ઉદ્ભવે છે. ઝેલમ નદી એ કાશ્મીર ખીણમાંથી ઉદ્ભવે છે. રાવી એ હિમાચલ પ્રદેશની કુલુ ટેકરીઓમાંથી આગળ વધે છે. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી નો કયો રેલ્વે ઝોન એ ભારતમાં સૌ પ્રથમ સંપૂર્ણ વિજળીકૃત ઝોન છે ? દક્ષિણ રેલ્વે ઝોન પશ્ચિમ રેલ્વે ઝોન દક્ષિણ મધ્ય રેલ્વે ઝોન પશ્ચિમ મધ્ય રેલ્વે ઝોન દક્ષિણ રેલ્વે ઝોન પશ્ચિમ રેલ્વે ઝોન દક્ષિણ મધ્ય રેલ્વે ઝોન પશ્ચિમ મધ્ય રેલ્વે ઝોન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) રામ અને શ્યામની હાલની ઉંમરનો ગુણાકાર 240 છે. જો હાલ શ્યામની ઉમર કરતાં રામની ઉંમરના 2 ગણા, 4 વર્ષ જેટલા વધારે હોય તો આજથી 10 વર્ષ પછી રામની ઉંમર કેટલી હશે ? 28 વર્ષ 24 વર્ષ 22 વર્ષ આપેલ પૈકી કોઈ નહીં 28 વર્ષ 24 વર્ષ 22 વર્ષ આપેલ પૈકી કોઈ નહીં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) મરાઠા જનરલ પીલાજીરાવ ગાયકવાડે મુઘલો પાસેથી સોનગઢ ___ ની સાલમાં જીતી લીધું. 1735 1742 1826 1726 1735 1742 1826 1726 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
GPSC Accounts Officer Class-1 Exam Paper (25-7-2021) / 25 (ASP - 1) નીચેના પૈકી કયું / કયા વિધાન સત્ય છે ?1. રાગ (raga) એ લય (rythm) ના આધારની રચના કરે છે.2. તાલ એ ગીતનો આધાર બને છે.3. ભારતીય સંગીતમાં કુલ પાંચ સ્વર અથવા સૂર (noles) છે. નીચેના પૈકી યોગ્ય વિકલ્પ પસંદ કરો. માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1, 2 અને 3 માત્ર 1 અને 2 માત્ર 2 અને 3 માત્ર 1 અને 3 1, 2 અને 3 ANSWER DOWNLOAD GUJARATI MCQ APP