કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ઝુલોજિકલ સર્વે ઓફ ઈન્ડિયા (ZSI)ના પહેલા મહિલા નિર્દેશક કોણ બન્યા ? પ્રિયા મુખરજી ક્રિષ્ના શર્મા ધૃતિ બેનરજી કૃપા મુખરજી પ્રિયા મુખરજી ક્રિષ્ના શર્મા ધૃતિ બેનરજી કૃપા મુખરજી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ક્યા રાજ્ય/કેન્દ્રશાસિત પ્રદેશમાં માલદીવ શૈલીની વોટર વિલા સ્થાપિત કરવામાં આવશે ? ગોવા લદાખ લક્ષદ્વીપ પુડુચેરી ગોવા લદાખ લક્ષદ્વીપ પુડુચેરી ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) વર્તમાનમાં નીચેના પૈકી ક્યા સ્થળો કેન્દ્ર સરકારની પ્રસાદ યોજના અંતર્ગત સામેલ છે ? આપેલ પૈકી કોઈ નહીં સોમનાથ મંદિર અંબાજી મંદિર આપેલ બંને આપેલ પૈકી કોઈ નહીં સોમનાથ મંદિર અંબાજી મંદિર આપેલ બંને ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ચર્ચામાં રહેલ લ્હાસા ગોંગર એરપોર્ટ કયા દેશમાં સ્થિત છે ? બાંગ્લાદેશ રશિયા ચીન જાપાન બાંગ્લાદેશ રશિયા ચીન જાપાન ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) ડિસેમ્બર, 1992માં બાબરી મસ્જિદ ધ્વંસ દરમિયાન ઉત્તરપ્રદેશના મુખ્યમંત્રી કોણ હતું ? શ્રી બહાદુર સિંહ શ્રી ત્રિભુવન સિંહ શ્રી ઉત્તમ સિંહ શ્રી કલ્યાણ સિંહ શ્રી બહાદુર સિંહ શ્રી ત્રિભુવન સિંહ શ્રી ઉત્તમ સિંહ શ્રી કલ્યાણ સિંહ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ ઓગસ્ટ 2021 (Current Affairs August 2021) તાજેતરમાં કઈ બેંકે જર્મનીમાં અભ્યાસ કરવા ઈચ્છુક વિદ્યાર્થીઓ માટે ડિજિટલ અને ઈન્સ્ટન્ટ બ્લોકડ એકાઉન્ટ શરૂ કર્યું છે ? AXIS બેંક YES બેંક HDFC બેંક ICICI બેંક AXIS બેંક YES બેંક HDFC બેંક ICICI બેંક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP