કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) તાજેતરમાં ક્યા રાજ્યના સ્ટાર્ટઅપ મિશનને UBI ગ્લોબલ દ્વારા વિશ્વના નં.1 પબ્લિક બિઝનેસ ઈન્ક્યુબેટર તરીકે માન્યતા આપવામાં આવી ? કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક કેરળ મહારાષ્ટ્ર આંધ્ર પ્રદેશ કર્ણાટક ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
કરંટ અફેર્સ મે 2023 (Current Affairs May 2023) એસોસિએશન ઓફ સાઉથઈસ્ટ એશિયન નેશન્સ (ASEAN)નું વડુમથક ક્યા આવેલું છે ? શાંઘાઈ જકાર્તા ઢાકા કાઠમંડુ શાંઘાઈ જકાર્તા ઢાકા કાઠમંડુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
સમય અને અંતર (Time and Distance) બે ટ્રેન 100 મીટર લાંબી, વિરૂદ્ધ દિશામાં દોડી રહી છે. તેઓ એકબીજાને 8 સેકન્ડમાં પસાર કરી લે છે. જો એક ટ્રેન બીજી ટ્રેન કરતાં બમણી ઝડપે દોડે છે. તો ઝડપી ટ્રેનની સ્પીડ શોધો. 45 Km/hr 60 Km/hr 30 Km/hr 75 Km/hr 45 Km/hr 60 Km/hr 30 Km/hr 75 Km/hr ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP l1 = 100 મીટર l2 = 100 મીટર S1 = ધીમી ટ્રેનની ઝડપ = x કિ.મી./કલાક S2 = ઝડપી ટ્રેનની ઝડપ = 2x કિ..મી./કલાકટ્રેન વિરુદ્ધ દિશામાં જતી હોવાથી ઝડપનો સરવાળો કર્યો. સમય (સેકન્ડમાં) = (l1+l2) / (S1 ± S2)5/18 8 = (100+100) / (x+2x) 5/18 3x = (200×18) / (5×8) x = (200×18) / (5×8×3) = 30 કિ.મી/ કલાક. ધીમી ટ્રેનની ઝડપ ઝડપી ટ્રેનની ઝડપ = 2x = 2× 30 = 60 કિ.મી/કલાક
સમય અને અંતર (Time and Distance) વિનોદ કાર દ્વારા 420 kmની મુસાફ૨ી 5 hr. 15min. માં પૂરી કરે છે. પ્રથમ 1/4 અંતર 60 km/hr ની ઝડપે કાપે છે. બાકીનું અંતર કઈ ઝડપે કાપ્યું હશે ? 90 km/hr 85 km/hr 100 km/hr 105 km/hr 90 km/hr 85 km/hr 100 km/hr 105 km/hr ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
શ્રેણી AYBZC, DWEXF, GUHVI, JSKTL, ___ MQORN MQNRO QMONR NQMOR MQORN MQNRO QMONR NQMOR ANSWER EXPLANATION DOWNLOAD GUJARATI MCQ APP ABC, DEF, GHI, JKL, MNO YZ, WX, UV, ST, QR