ગુજરાતી સાહિત્ય (Gujarati literature) કવિ કલાપીની રચના ‘ગ્રામમાતા’નો કાવ્ય પ્રકાર જણાવો. ખંડકાવ્ય ઉર્મિગીત ઋતુકાવ્ય હાઈકુ ખંડકાવ્ય ઉર્મિગીત ઋતુકાવ્ય હાઈકુ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘સથવારો' નવલિકાસંગ્રહ કોનો છે ? શંકર વૈદ્ય લાભુબેન મહેતા નાનાભાઈ જેબલિયા ઉમા મહેશ્વરન્ શંકર વૈદ્ય લાભુબેન મહેતા નાનાભાઈ જેબલિયા ઉમા મહેશ્વરન્ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી સાહિત્ય (Gujarati literature) ‘‘લે, આ મને ગમ્યું તે મારું પણ જો તને ગમે તો તારું” - કાવ્યના સર્જક કોણ છે ? કિશોર મકવાણા રાજેન્દ્ર શુકલ પીતાંબર પટેલ નટવરલાલ બુચ કિશોર મકવાણા રાજેન્દ્ર શુકલ પીતાંબર પટેલ નટવરલાલ બુચ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) પરેશ દ્વારા ગીત ગાવામાં આવી રહ્યું છે - વાકયમાં નામયોગી કયું છે ? રહ્યું આવી દ્વારા માં રહ્યું આવી દ્વારા માં ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
ગુજરાતી વ્યાકરણ (Gujarati grammar) મારાથી પત્ર લખાય છે - આ વાક્યનું કર્તરી વાક્ય શોધીને લખો. પત્ર મેં લખ્યો. મારાથી પત્ર લખાયો. હું પત્ર લખું છું. મેં પત્ર લખ્યો. પત્ર મેં લખ્યો. મારાથી પત્ર લખાયો. હું પત્ર લખું છું. મેં પત્ર લખ્યો. ANSWER DOWNLOAD GUJARATI MCQ APP