વ્યક્તિ વિશેષ (Special Person) સ્વામી દયાનંદની જન્મભૂમિ કઈ હતી ? ટંકારા દ્વારકા ભાણવડ વીરપુર ટંકારા દ્વારકા ભાણવડ વીરપુર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ઈગ્લિશ ચેનલ તરીન પાર કરનાર પ્રથમ એશિયન મહિલા કોણ હતી ? પર્સિસ મદન અનિતા સુદ બુલા ચૌધરી આરતી સાહા પર્સિસ મદન અનિતા સુદ બુલા ચૌધરી આરતી સાહા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) દલિત વર્ગને અન્યાયી પરિસ્થિતિમાંથી બહાર લાવવા અને તેમની ઉન્નતિ માટે ડો.આંબેડકરે કઈ સંસ્થા સ્થાપી હતી ? બહિષ્કૃત હિતકારીણી સંસ્થા અસમાનતા નિવારણ સંસ્થા દલિત ઉદ્ધારક સંસ્થા અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા બહિષ્કૃત હિતકારીણી સંસ્થા અસમાનતા નિવારણ સંસ્થા દલિત ઉદ્ધારક સંસ્થા અસ્પૃશ્યતા નિવારણ સંસ્થા ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) વિશાળ વિદ્યાસંકુલો સાથે અનેક શાળાઓ અને કોલેજોનું નિર્માણ કરનારી સંસ્થા અમદાવાદ એજ્યુકેશન સોસાયટીના સ્થાપકનું નામ જણાવો. ચિનુભાઈ બેરોનેટ શ્રેણિકભાઈ અંબાલાલ કસ્તૂરભાઈ લાલભાઈ વિક્રમભાઈ સારાભાઈ ચિનુભાઈ બેરોનેટ શ્રેણિકભાઈ અંબાલાલ કસ્તૂરભાઈ લાલભાઈ વિક્રમભાઈ સારાભાઈ ANSWER DOWNLOAD GUJARATI MCQ APP
વ્યક્તિ વિશેષ (Special Person) ભગવદ્ગોમંડલની રચના કરાવનાર ભગવતસિંહજી મહારાજ કયા રાજ્યના રાજવી હતા ? ગોંડલ વાંકાનેર જૂનાગઢ ભાવનગર ગોંડલ વાંકાનેર જૂનાગઢ ભાવનગર ANSWER DOWNLOAD GUJARATI MCQ APP