વ્યક્તિ વિશેષ (Special Person)
ભારતમાં ટેલિકોમ્યુનિકેશન ક્ષેત્રે સેટેલાઈટ દ્વારા નવી ટેકનોલોજી અને ભારતમાં સંદેશાવ્યવહારને આધુનિકતા આપનાર સામ પિત્રોડાનું મૂળ નામ શું હતું ?

સત્યવાન
શ્યામચંદ
પિત્રોડકર
સત્યનારાયણ

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP

વ્યક્તિ વિશેષ (Special Person)
ગુજરાતમાં વ્યાયામ પ્રવૃતિઓને વેગ આપનાર પ્રણેતા કોણ હતા ?

છોટુભાઈ પુરાણી
માનીભાઈ અમીન
મગનભાઈ પટેલ
મોહનલાલ પંડ્યા

ANSWER DOWNLOAD GUJARATI MCQ APP