વિધાન : શું બાળકો તેમના માબાપની વૃદ્ધાવસ્થા દરમ્યાન કાળજી લે તે માટે તેમને કાયદાથી જવાબદાર બનાવવા જોઈએ ?
દલીલો :
I. આવી બાબતો ફક્ત કાયદા દ્વારા જ ઉકેલી શકાય.
II. હા. ગરીબ માબાપને આ રીતે જ કંઈક રાહત મળશે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કયું / કયાં વિધાન / વિધાનો સાચું / સાચાં છે ?
I. મેજર વોકર, મે 1800 માં બરોડા ખાતે પોલીટીકલ રેસીડન્ટ તરીકે નિયુક્ત થયા હતાં.
II. પેશ્વા બાજીરાવ-II ઈસ્ટ ઈન્ડીયા કંપની સાથે સહાયકારી યોજનામાં જોડાયાં હતાં.
III. ગાયકવાડોને તકલીફો પહોંચાડતું આરબ ભાડૂતી દળ આખરે આનંદ રાવ દ્વારા ડિસેમ્બર 1801 માં પરાજિત થયું.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી કોની ચૂંટણી માટે એક તબદીલ પાત્ર મત અને ગુપ્ત મતપત્રક દ્વારા મતદાન વડે સપ્રમાણ પ્રતિનિધિત્વ પદ્ધતિનો ઉપયોગ થાય છે ?
1. રાષ્ટ્રપતિ
2. ઉપરાષ્ટ્રપતિ
3. રાજ્યસભા
4. વિધાન પરિષદ
5. રાજ્યસભાના ઉપાધ્યક્ષની ચૂંટણી

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?

નીચેના પૈકી ક્યા વિધાનો સાચાં છે ?
1. વાદ્યોના આજે ઓળખાતા ચારે પ્રકારોનો ઋગ્વેદમાં ઉલ્લેખ મળે છે.
II. તંતુવાદ્ય, ચર્મવાદ્ય, વાયુવાદ્ય વગેરે વેદકાળમાં જાણીતાં હતાં.
III. ભારતીય સંગીત વિષેની ચર્ચા "ઢોલસાગર" નામના સહુથી પ્રાચીન ગ્રંથમાં મળે છે.

TRUE ANSWER : ?
YOUR ANSWER : ?