ભારતના બંધારણમાં કયા હોદ્દાનો ઉલ્લેખ કરવામાં આવ્યો નથી ? મુખ્યમંત્રી નાયબ મુખ્યમંત્રી વિધાનસભાના અધ્યક્ષ રાજ્યપાલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેના પૈકી કયો માર્ગદર્શક સિદ્ધાંતોનો ઉદ્દેશ નથી ? સામાજિક આર્થિક ન્યાય બિનસાંપ્રદાયિક રાજ્યની સ્થાપના કરવી કલ્યાણ રાજ્યની સ્થાપના ધાર્મિક રાજ્યની સ્થાપના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોમ્પ્ટ્રોલર એન્ડ ઓડિટર જનરલ ઓફ ઇન્ડિયાની નિમણૂક ___ દ્વારા કરવામાં આવે છે ? રાષ્ટ્રપતિ વડાપ્રધાન નાણામંત્રી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બંધારણના કયા અનુચ્છેદમાં અનુસૂચિત જાતિ અને જનજાતિ માટે લોકસભામાં અનામત બેઠકોની જોગવાઇ છે ? અનુચ્છેદ-330 અનુચ્છેદ-324 અનુચ્છેદ-329 અનુચ્છેદ-325 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રપતિ પોતાની સહીથી કરેલા લખાણથી પોતાના હોદ્દાનું રાજીનામું કોને સંબોધીને આપી શકશે ? લોકસભાના સ્પીકર વડાપ્રધાનને ઉપરાષ્ટ્રપતિ ઉચ્ચતમ ન્યાયાલયના મુખ્ય ન્યાયમૂર્તિ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય બંધારણ અન્વયે લોકસભામાં એંગ્લોઈન્ડિયન કોમના પ્રતિનિધિત્વની નિયુકિત કયા આર્ટિકલમાં અંતર્ગત કરવામાં આવી છે ? આર્ટિકલ – 153 આર્ટિકલ – 331 આર્ટિકલ – 259 આર્ટિકલ – 248 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સંવિધાનના આર્ટિકલ 40 માં કઈ બાબત અંગે જોગવાઈ કરવામાં આવેલી છે ? કામદારો માટે નિર્વાહ વેતન ઉદ્યોગોના વહીવટમાં કામદારોની ભાગીદારી ખેતી અને પશુપાલનની વ્યવસ્થા ગ્રામ પંચાયતની રચના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતના સંવિધાનમાં 42મા સુધારા દ્વારા કયા અનુચ્છેદથી નાગરિકની મૂળભૂત ફરજોનો સમાવેશ કરવામાં આવ્યો છે ? 44 51 - ક 42 25 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય બંધારણની જોગવાઈ મુજબ ગૃહ (રાજ્યસભા કે લોકસભા) ના કોરમ માટે ગૃહના સભ્યોની કુલ સંખ્યાના કેટલા સભ્યોની હાજરી હોવી જરૂરી છે ? 1/4 1/20 1/10 1/3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રાષ્ટ્રપતિને લોકસભા ભંગ કરવાની સલાહ કોણ આપી શકે ? સંસદ રાજ્યસભાના સભ્યો ઉપરાષ્ટ્રપતિ વડાપ્રધાન TRUE ANSWER : ? YOUR ANSWER : ?