અમદાવાદ સ્થિત વિશ્વપ્રસિદ્ધ વેદમંદિરના સ્થાપકનું નામ જણાવો. સ્વામી શ્રી વેદ પ્રકાશ જી મહારાજ સ્વામીશ્રી ગંગેશ્વરાનંદજી મહારાજ સ્વામીશ્રી અનિલેશ્વરાનંદજી મહારાજ સ્વામી શ્રી રવિશંકર મહારાજ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયું સ્થળ પક્ષીવિદો માટે અભ્યાસની આંગણવાડી ગણાય છે ? ખીજડીયા પક્ષી અભયારણ્ય થોળ પક્ષી અભયારણ્ય નળ સરોવર ઇન્દ્રોડા પાર્ક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ચિત્ર-વિચિત્રનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? પંચમહાલ ડાંગ સાબરકાંઠા બનાસકાંઠા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મગરોની સંખ્યાને કારણે લિમ્પોપો ઓફ ગુજરાત તરીકે કઈ નદીને ઓળખવામાં આવે છે ? દમણગંગા તાપી વિશ્વામિત્રી નર્મદા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉષા, ભગવાન કૃષ્ણના પૌત્રવધૂએ જે નૃત્યની લાસ્ય શૈલીને ખ્યાતનામ કરી, તે કયા નામે ઓળખાય છે ? મેર રાસ ટિપ્પણી ગરબા ઘુમ્મર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? રાજકોટ સુરેન્દ્રનગર ભાવનગર જામનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહેસાણા જિલ્લા ખાતે આવેલ વડનગરનું પ્રાચીન નામ જણાવો. વડોદરા આનંદપુર આનંદનગર વડુથલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહેમદાવાદનો ભમ્મરિયો કૂવો કઈ ઇમારત શૈલીમાં બનેલ છે ? મારું ગુર્જર શૈલગૃહ મંડોવર એકોટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તહેવારો નિમિત્તે થતી દોડ સંદર્ભે કઈ જોડ યોગ્ય નથી ? કચ્છના રબારીઓની-ઊંટદોડ મેરની ઘોડાદોડ કાઠીઓની-ગર્દભદોડ ભાલપંથકના ખેડૂતોની-સાંતીગાડાદોડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?