સ્વચ્છ ભારત અભિયાન હેઠળ ગુજરાતનો કયો જિલ્લો સૌપ્રથમ ખુલ્લામાં શોચક્રિયા-મુક્ત જાહેર કરાયો ? નર્મદા બારડોલી અમદાવાદ ડાંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
"સીમા દર્શન" માટે ગુજરાત રાજ્યમાં કયું સ્થળ પસંદ કરવામાં આવેલું છે ? મુન્દ્રા નડાબેટ હાજીપીર દ્વારકા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઘુડખરનું અભ્યારણ્ય ગુજરાતના કયા જિલ્લામાં આવેલું છે ? સુરેન્દ્રનગર જુનાગઢ કચ્છ ડાંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'મહાત્મા મંદિર' નીચેનામાંથી કયા શહેરમાં આવેલું છે ? અમદાવાદ દિલ્હી પોરબંદર ગાંધીનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઈમારતી લાકડા માટેનું વ્યાપાર કેન્દ્ર આહવા કયા જિલ્લામાં આવેલું છે ? રાજકોટ ડાંગ જુનાગઢ નવસારી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતનું અપ્રતિમ પ્રાકૃતિક સૌંદર્યધામ જેવું 'સફેદ રણ' ક્યાં આવેલ છે ? પોરબંદર કચ્છ બનાસકાંઠા સુરેન્દ્રનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતનું પ્રસિદ્ધ 'નારાયણ સરોવર' કયા જિલ્લામાં આવેલું છે ? મોરબી દેવભૂમિ દ્વારકા કચ્છ સુરેન્દ્રનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ડાકોરમાં રણછોડરાયજીનું પ્રખ્યાત મંદિર કયા તળાવ પાસે આવેલું છે ? યમુનાજી ઘાટ ગોમતી સુનયના વિપ્રા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહિસાગર જિલ્લાનું મુખ્ય મથક કયું છે ? સંતરામપુર વીરપુર કડાણા લુણાવાડા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત સરકાર અને કેન્દ્ર સરકાર દ્વારા ગુજરાત રાજ્યમાં કયા જિલ્લામાં 1407 હેક્ટર જેટલી પડતર જમીનમાં 700+ મે.વો. અલ્ટ્રા મેગા સોલાર પાવર પ્રોજેક્ટ શરૂ કરવાની મંજૂરી આપવામાં આવેલી છે ? બનાસકાંઠા સાબરકાંઠા પાટણ કચ્છ TRUE ANSWER : ? YOUR ANSWER : ?