Identify the type of underlined noun in the sentence. "The crowd was very big." Common Proper Abstract Collective TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અન્વેષણ એ હિસાબોના ઓડિટીંગ... પહેલાં થાય છે. ગમે ત્યારે થઈ શકે. પછી થાય છે. આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Select the correct arrangement to make a meaning sentence.Why he (1) / do you (2) / is laughing ? (3) / Know (4) 3, 4, 2, 1 2, 4, 1, 3 4, 3, 1, 2 1, 3, 4, 2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી કઈ ભૂલ કાચા સરવૈયાને અસર કરતી ભૂલ છે ? વિસરચૂકની ભૂલ સિદ્ધાંતની ભૂલ બાકી અંગેની ભૂલ ભરપાઈ ચૂકની ભૂલ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Identify the correct adjective of the noun “Venture". Venturish Venturesome Ventureful Ventureous TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કર્મચારીઓ એકબીજાનું કાર્ય તપાસે તેને ઓડિટની ભાષામાં શું કહેવાય ? આંતરિક ઓડિટ આંતરિક તપાસ આંતરિક અંકુશ આંતરિક બજેટ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઘસારાફંડના રોકાણો ક્યાં દર્શાવાય છે ? પાકાં-સરવૈયામાં મૂડી-દેવાં બાજુ નફા-નુકસાન ખાતામાં ખર્ચ બાજુ પાકાં-સરવૈયામાં મિલકત-લેણાં બાજુ નફા-નુકસાન ખાતામાં આવક બાજુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક વર્તુળનો પરિઘ અને તેની ત્રિજ્યા વચ્ચેનો તફાવત 74 સે.મી. છે. તો તે વર્તુળનું ક્ષેત્રફળ શોધો. 616 સે.મી² 496 સે.મી² 586 સે.મી² 356 સે.મી² TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જો ભાડું એડવાન્સમાં ચૂકવેલ હોય તો તે ક્યા પ્રકારનું ખાતું ગણાય ? રોકડ ખાતું વ્યક્તિગત ખાતું ખર્ચનું ખાતું ઉપજનું ખાતું TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચેનામાંથી ગુજરાતનો કયો મેળો ‘‘હાથીધરાનો મેળો" તરીકે પણ ઓળખાય છે ? ગાય ગોહાટીનો મેળો ગોળ ગધેડાનો મેળો કાત્યોકનો મેળો આમલી અગિયારસનો મેળો TRUE ANSWER : ? YOUR ANSWER : ?