નાનાલાલના ગ્રંથનું નામ આમાંથી કયું છે ? જ્ઞાનગીતા હરિગીતા વિશ્વગીતા પ્રેમરસગીતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા શહેરને સાત પેગોડાના શહેર તરીકે ઓળખવામાં આવે છે ? મદુરાઈ કાંચીપુરમ મહાબલીપુરમ તિરૂવનંતપુરમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગ્રામ પંચાયતના સરપંચની નિમણૂંક કોણ કરે છે ? જિલ્લા વિકાસ અધિકારી તાલુકા વિકાસ અધિકારી મતદારો સીધા મત આપી ચૂંટે છે ગ્રામ પંચાયતના સભ્યો મત આપી ચૂંટે છે TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘કરણઘેલો' ના રચયિતા ___ છે ? વિનોદ ભટ્ટ નંદશંકર મહેતા ગોવર્ધનરામ ત્રિપાઠી નરસિંહ મહેતા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
વાંચશો તો પાસ થશો- રેખાંકિત પદ શું છે ? સંયોજક નિપાત વિશેષણ ક્રિયા વિશેષણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Asaf got ___ for his art of telling a story. admiration admitted admirely admire TRUE ANSWER : ? YOUR ANSWER : ?