"એકત્રિત ગામ'' તરીકે જાહેર કરવામાં આવે ત્યારે ‘‘સદરહુ તારીખ''ના કેટલા મહિનાની અંદર ‘‘એકત્રિત ગામ’ની પંચાયત રચવી જોઈએ ? ચાર ત્રણ બે એક TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રણજી ટ્રોફી જેના નામથી રમાય છે તે ક્રિકેટ ખેલાડી કયા શહેરના હતા ? રાજકોટ વડોદરા જામનગર ભાવનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચલા વર્ગની પંચાયત સેવા (વર્ગ-4) ની યાદી, ગુજરાત પંચાયત સેવા વર્ગીકરણ અને ભરતી (સામાન્ય) નિયમો 1998 હેઠળ કઈ અનુસૂચિમાં દર્શાવવામાં આવેલ છે ? અનુસૂચિ-4 અનુસૂચિ-2 અનુસૂચિ-1 અનુસૂચિ-3 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
To check the air pollution, we will have to opt for ___ alternatives to petroleum products. a a little an the TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દરેક પંચાયત તે સમયે અમલમાં હોય તેવા કાયદા હેઠળ, તેનું વહેલું વિસર્જન ન થાય તો તેની પહેલી બેઠક માટે નક્કી થયેલી તારીખથી કેટલા વર્ષ સુધી ચાલુ રહેશે ? ચાર વર્ષ છ વર્ષ પાંચ વર્ષ ત્રણ વર્ષ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પંચાયતમાં કુલ ચૂંટાવવાપાત્ર જગ્યાઓ પૈકી 1/3 કરતાં ઓછી ના હોય તેટલી જગ્યાઓ સ્ત્રીઓ માટે અનામત રાખવાની જોગવાઈ બંધારણના કયા અનુચ્છેદ (Article)માં કરવામાં આવેલી છે ? 243 K (2) 243 D (1) 243 K (3) 243 D (2) (3) TRUE ANSWER : ? YOUR ANSWER : ?
The time has ___ when we all have to work unitedly to address the grim situation. become gone went come TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રૂઢિપ્રયોગનો અર્થ લખો: ‘કાગનો વાઘ કરવો' રોકકળ કરવી રજનું ગજ કરવું બુમરાણ કરવી ગજનું ૨જ કરવું TRUE ANSWER : ? YOUR ANSWER : ?