ખંભલાય માતાનું પવિત્ર સ્થાનક કયા જિલ્લામાં આવેલ છે ? સાબરકાંઠા ભાવનગર અમદાવાદ આણંદ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ નદી "ગુજરાતની કોલોરાડો" કહેવાય છે ? વિશ્વામિત્રી સાબરમતી નર્મદા મહી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મહિલાઓને પ્રિય એવી "બાંધણી" માટે કયું શહેર જાણીતું છે ? જામનગર સુરત પાટણ મોરબી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તૂર નૃત્ય કયા વિસ્તારનું લોકનૃત્ય છે ? છોટા ઉદેપુર રાઠવા હળપતિ આદિવાસી પંચમહાલ આદિવાસી ખારાપટ આદિવાસી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બનાસકાંઠા જિલ્લાના વાવ તાલુકાના ઠાકોરનું કયું નૃત્ય ખૂબ જાણીતું છે ? મેરાયો નૃત્ય ટિપ્પણી નૃત્ય ગોફ ગૂંથણ નૃત્ય મરચી નૃત્ય TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તરણેતરનો મેળો કયા જિલ્લામાં ભરાય છે ? રાજકોટ સુરેન્દ્રનગર અમરેલી ભાવનગર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નૃત્યક્ષેત્રમાં સુનિલ કોઠારીની આગવી ઓળખ શું ? નૃત્ય ઇતિહાસજ્ઞ નૃત્ય દિગ્દર્શક નૃત્યનાટકોના લેખક ગુજરાતના એકમાત્ર ઓડિસી નૃત્યકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?