ક્ષેપકોમાંથી કર્ણકમાં રુધિરને પાછું આવતાં અટકાવનાર વાલ્વ ક્યો છે ? ત્રિદલ વાલ્વ અને દ્વિદલ વાલ્વ બંને દ્વિદલ વાલ્વ અર્ધચંદ્રાકાર વાલ્વ ત્રિદલ વાલ્વ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
___ people are smart enough not to be cheated. Urban Urbene Urbun Urbune TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કઈ જોડી ખોટી છે તે શોધો. ઓવરો-પુલ્લિંગ કસ્તૂરી-સ્ત્રીલિંગ વસાણું–નપુંસકલિંગ પૂંજી-પુલ્લિંગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘ભારતના માંચેસ્ટર' તરીકે ગુજરાતનું કયું શહેર પ્રસિદ્ધ હતું ? સુરત અમદાવાદ રાજકોટ વલસાડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના સૌ પ્રથમ મહિલા મંત્રી કોણ હતા ? ઈન્દુમતિબેન શેઠ આનંદીબેન પટેલ માયાબેન કોડનાની ચારુમતિબેન યોધ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના સુલતાન અહમદશાહે વસાવેલ શહેર 'અહમદનગર’ આજે ક્યા નામથી ઓળખાય છે ? હિંમતનગર મહેમદાવાદ અમદાવાદ સુલતાનપુર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
આ વખતે ચોમાસું પાછું ખેંચાય તો ઘણી જમીન પાણી વિનાની રેતાળ જમીન જેવી થઈ જશે. (લીટી દોરેલ શબ્દો માટે એક શબ્દ નીચેનામાંથી આપો.) મરુભૂમિ ચિકણી જમીન ખૂંપણ કાંપાળ જમીન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
10% ના દરે 3 વર્ષ માટે સાદા વ્યાજે નાણા રોકવાથી રોકાણના ___ ભાગનું વ્યાજ મળે. 30 3/10 130 13/10 TRUE ANSWER : ? YOUR ANSWER : ?