ભારતીય દંડસહિતા મુજબ નીચેનામાંથી કઇ સત્ય હકીકત છે ? કેટલાક સંજોગોમાં મૃત વ્યકિતની માનહાનીનો ગુનો બને છે. કોઈ કંપનીની માનહાની થઇ શકે નહી કોઇ મંડળીની માનહાનિ થઇ શકે નહીં મૃત વ્યકિતની માનહાની થતી નથી. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
હડપ્પા સભ્યતાના લોકોએ સર્વ પ્રથમ શું ઉગાડવાની શરૂઆત કરેલ હોવાના પ્રમાણ મળેલ છે? રાય બાજરો જવ કપાસ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
બેદરકારીથી વાહન હાંકવા બદલ સજા માટેની જોગવાઇ ભારતીય દંડસંહિતા - 1860 ની કઇ કલમમાં છે ? 279 379 479 179 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતની કઇ નદીને મૈકલ કન્યા તરીકે ઓળખવામાં આવે છે ? તાપી મહી સાબરમતી નર્મદા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પોતાની જ્ઞાતિમાં લગ્ન એટલે કયા લગ્ન ? બહિર લગ્ન સમૂહ લગ્ન આંતર જ્ઞાતિય લગ્ન આંતરલગ્ન TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મિલકત વિરૂદ્ધના ગુનાઓ IPC-1860ની કઈ કલમો હેઠળ દર્શાવવામાં આવ્યા છે ? 378 થી 462 378 થી 480 378 થી 414 378 થી 420 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ વિટામીનો અને તેની ઉણપથી થતા રોગોની સુયોગ્ય જોડ બનાવો.(1) વિટામીન એ (2) વિટામીન બી(3) વિટામીન સી (4) વિટામીન ડી (A) સુક્તાન (B) સ્કર્વી (C) બેરીબેરી (D) રતાંધળાપણુ 1-A, 2-B, 3-C, 4-D 1-C, 2-D, 3-A, 4-B 1-D, 2-C, 3-B, 4-A 1-D, 2-C, 3-A, 4-B TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સક્ષમ સરકારી અધિકારીના હુકમનો અનાદર કરવાની શિક્ષા IPC-1860 ની કઈ કલમ હેઠળ કરવામાં આવે છે ? 188 168 166 186 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતનો સૌથી વજનદાર ઉપગ્રહ GSAT-29 ભારતના કયા શક્તિશાળી રોકેટ દ્વારા લોન્ચ કરવામાં આવ્યો છે ? GSLV MK I GSLV MK III GSLV MK IV GSLV MK II TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ક્રીમીનલ પ્રોસીજર કોડ-1973 માં ભરણ પોષણ કરવામાં અસક્ષમ પત્ની, બાળકો અને મા-બાપના ભરણપોષણ માટેનો આદેશ કઈ કલમ હેઠળ કરવામાંઆવેલ છે ? 125 124 123 130 TRUE ANSWER : ? YOUR ANSWER : ?