ન્યૂટનનો ગતિનો ક્યો નિયમ બળનું મૂલ્ય આપે છે ? આપેલ પૈકી એક પણ નહીં બીજો ત્રીજો પહેલો TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય દંડ સંહિતા મુજબ નીચેનામાંથી શું સત્ય હકીકત છે ? આપેલ પૈકી એક પણ નહીં કંપની વ્યકિત છે. સ્વબચાવમાં પણ ખૂન થઇ શકે. લીવ ઇન રીલેશનશીપ ગુનો છે. TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જાહેર સેવક દ્વારા કાયદા હેઠળના આદેશોની અવજ્ઞા બાબતે IPC સુધારેલ અધિનિયમ-2013 માંકઈ કલમ હેઠળ નવી જોગવાઈ કરવામાં આવેલી છે ? કલમ-166-એ કલમ-166-સી કલમ-166-ડી કલમ-166-બી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
CTR નું પુરૂ નામ જણાવો. Cathod ray tube Colour ray tube Crome ray tube Carbon ray tube TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એસએસસી પછીના અભ્યાસક્રમોમાં અભ્યાસ કરી રહેલા અનુસૂચિત જાતિઓના વિદ્યાર્થીઓને કઈ યોજના હેઠળ શિષ્યવૃત્તિ આપવામાં આવે છે ? ભગવાન બુદ્ધ પોસ્ટ મેટ્રિક શિષ્યવૃત્તિ યોજના પંડિત દીનદયાળ ઉપાધ્યાય યોજના માનવ ગરિમાં યોજના દીકરી રૂડી સાચી મૂડી યોજના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય દંડ સંહિતાની કઇ કલમ ચોરીના ગુના સામે કાર્યવાહી કરવાની જોગવાઇ ધરાવે છે ? 379 348 315 364 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઇ.પી.કો.- 1860ની કલમ -391 માં કઇ વ્યાખ્યા આપવામાં આવી છે ? લૂંટ ભય ચોરી ધાડ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
WWW નું પુરૂ નામ શું છે ? World Wide Wev Consortium World Wed Widely Wide World Web World Wide Web TRUE ANSWER : ? YOUR ANSWER : ?