ગાંધીજી અને વલ્લભભાઈનું પ્રથમમિલન ક્યાં થયું હતું ? ગોધરા અમદાવાદ નડિયાદ સુરત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કુંભારિયાના જૈન મંદિરો કોણે બંધાવ્યા હતા ? ત્રિભુવનપાળે સિદ્ધરાજ જયસિંહે મીનળ દેવીએ વિમલમંત્રીએ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમગ્ર દેશમાં માત્ર ફ્લોરસ્પાર ખનીજધાતુ કયાં મળે છે ? આંબા ડુંગરમાંથી આરાસુરના ડુંગરમાંથી મોરધારના ડુંગરમાંથી શિવરાજ પુનૂની ખાણમાંથી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
18 વર્ષમાં એકવાર મેળો ભરાય છે એ ભાડભૂતેશ્વર મહાદેવનું મંદિર ક્યા આવેલું છે ? નર્મદા વડોદરા તાપી ભરૂચ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સ્કંદગુપ્ત દ્વારા સૌરાષ્ટ્રના સૂબા તરીકે કોની નિમણુક કરવામાં આવી હતી ? પર્ણદત્ત તુરાષ્યા પુષ્પગુપ્ત આપેલ પૈકી એક પણ નહીં TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાત વિધાનસભાના પ્રથમ સ્પીકર કોણ હતા ? માનસિંહ રાણા કુંદનલાલ ધોળકિયા કલ્યાણજી મહેતા રાઘવજી લેઉઆ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
તાજેતરમાં ઊંઝામાં લક્ષચંડી મહાયજ્ઞ યોજાયો છે, આ મંદિરનું બાંધકામ કયા સમયગાળામાં થયું હતું ? બ્રિટીશ મુઘલ સલ્તનત મરાઠા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભવાઈના આધ પુરુષ અસાઈત કયા યુગમાં થઈ ગયા ? સલ્તનત યુગ ચાવડા યુગ શર્યાતિ યુગ મૈત્રક યુગ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતનો સ્થાપના દિન કયો છે ? 1 જૂન, 1960 1 ઓગસ્ટ, 1960 1 જુલાઈ, 1960 1 મે, 1960 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભગવાન શ્રી મલ્લિનાથનું દેરાસર ભોયણી કયા જિલ્લામાં આવેલું છે ? અમદાવાદ મહેસાણા ગાંધીનગર પાટણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?