I am going to buy some vegetables.- add question tag. ainn't is I ain't I am I TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સાચી જોડણી જણાવો. ગુજરાત વિદ્યાપીઠ આપેલ પૈકી એક પણ નહીં ગુજરાત વિદ્યાપિઠ ગૂજરાત વિદ્યાપીઠ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પ્રધાનમંત્રીની “અંત્યોદય અન્ન યોજના” હેઠળ સૌથી ગરીબ પરિવારને દર મહિને કુટુંબ દીઠ ___કિલો અનાજનું મફત વિતરણ કરવામાં આવે છે. 12 20 18 24 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કનુ, મનુ અને ટીનુ વચ્ચે રૂા. 120 એવી રીતે વહેચવાના જેથી કનુ પાસે મનુ કરતા રૂા. 20 વધુ હોય અને ટીનુ કરતા રૂા. 20 ઓછા હોય તો મનુ પાસે કેટલા રૂપિયા હશે. 30 20 40 50 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
He cooked food for the family ___ it was midnight. by rather instead of till TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગાંધીજીએ ભારતમાં આવીને સૌ પ્રથમ કયો સત્યાગ્રહ કર્યો હતો ? ચંપારણ સત્યાગ્રહ સ્વદેશી મુવમેન્ટ ભારત છોડો આંદોલન દાંડી યાત્રા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
રેશમની ખેતીને ઉત્તેજન આપવાના હેતુથી કઈ યોજના શરૂ કરવામાં આવી છે ? શેરી કલ્ચર યોજના બ્રહ્મયોગી યોજના માનવ ગરીમા યોજના સંકલિત ધાન્ય વિકાસ યોજના TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સમીકરણ ___ નો આલેખ y અક્ષને સમાંતર હોય છે. x-3 = 0 y = 1 x+y = 1 x-y = 1 TRUE ANSWER : ? YOUR ANSWER : ?