કઈ કહેવતનો અર્થ છે કે થોડું થોડું કરતાં ભારે કામ પાર પડે ? કાંકરે કાંકરે પાળ બંધાય એક હાથે તાળી ન પડે સંપ ત્યાં જંપ ઝાઝા હાથ રળિયામણા TRUE ANSWER : ? YOUR ANSWER : ?
દેશ ગુલામીમાંથી મુક્ત ન થાય ત્યાં સુધી કપાળ પર ચંદન ન લગાડવાની તથા કેશકર્તન ન કરવાની પ્રતિજ્ઞા કોણે લીધી હતી ? ચંદ્રશેખર આઝાદ વાસુદેવ બળવંત ફડકે સાવરકર ભગતસિંહ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'ગુજરાતનો નાથ’ નવલકથાના લેખક કોણ છે ? કનૈયાલાલ મુનશી કાકા કાલેલકર પન્નાલાલ પટેલ ઇશ્વર પેટલીકર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
જમીન સાથે 30° ના ખૂણે ઢોળાવવાળા માર્ગ પર કેટલા મીટર ચાલતાં જમીનથી a મીટર ઊંચાઈ પર પહોંચાય ? 2a 1/2a 2a/√3 √3a/2 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
‘તું નાનકી બાળા હશે કોડે ભરી કૌમાર્યના.’ - છંદ ઓળખાવો. મંદાક્રાન્તા હરિગીત સવૈયા શાર્દૂલવિક્રીડિત TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતીય બંધારણ મુજબ નીચેનામાંથી કયો અધિકાર મૂળભૂત અધિકાર નથી ? ધાર્મિક સ્વતંત્રતાનો અધિકાર બંધારણીય ઈલાજોનો અધિકાર માહિતીનો અધિકાર સમાનતાનો અધિકાર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
I am very helpless as nothing ___ to solve your problem. can have done can do could do can be done TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ભારતમાં સતીપ્રથા, બાળ લગ્ન, જ્ઞાતિપ્રથા, બાળકીને દૂધ પીતી કરવાના રિવાજ વગેરેનો ઉગ્ર વિરોધ અને નાબૂદ કરવાના આંદોલનો કોણે ચલાવ્યા હતા ? લોકમાન્ય ટિળક રાજા રામમોહન રાય લાલા લજપતરાય જવાહરલાલ નહેરુ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
સામાજિક સેવા અર્થે સૌથી વધુ દાન કરનાર ભારતીય ઉદ્યોગપતિ કોણ છે ? અઝીમ પ્રેમજી આદિત્ય બિરલા રતન ટાટા મુકેશ અંબાણી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Replace the underline part with correct option. We are greatly exhausted after driving for hours together. extinguished enlighted bored tired TRUE ANSWER : ? YOUR ANSWER : ?