જો + એટલે ÷, - એટલે ×, ÷ એટલે + અને × એટલે - હોય, તો 10 - 2 ÷ 4 × 10 + 5 = ___ 32 22 24 18 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
મધ્યકાલીન ગુજરાતી સાહિત્યમાં સૌથી વધુ લોકપ્રિય પદ્યવાર્તાકાર તરીકે કોણ પ્રસિદ્ધ છે ? શામળ ભટ્ટ ભોજો ભગત પ્રેમાનંદ ભાલણ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
Find nearly opposite meaning: 'Monarchy' Strong rule Freedom Democracy Kingdom TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયો મુઘલ રાજા ગુજરાતને 'હિંદનું આભૂષણ’ માનતો હતો ? અકબર ઔરંગઝેબ બહાદુરશાહ ઝફર જહાંગીર TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ઉંબરે ઊભી સાંભળું રે બોલ વાલમના' - આ જાણીતું ગીત કોણે લખ્યું છે ? હરીન્દ્ર દવે તુષાર શુક્લ પ્રિયકાન્ત મણિયાર મણિલાલ દેસાઈ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતના પ્રથમ મહિલા મંત્રી કોણ હતાં ? આનંદીબેન પટેલ ઇન્દુમતિબહેન શેઠ હરકુંવર શેઠાણી સ્મૃતિ ઇરાની TRUE ANSWER : ? YOUR ANSWER : ?
ગુજરાતની કઈ નદીને 'મૈકલ કન્યા' તરીકે ઓળખવામાં આવે છે ? સાબરમતી નર્મદા મહી તાપી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કયા રાજાના સમયમાં મહમૂદ ગઝનીએ સોમનાથ મંદીરને લૂટ્યું હતું ? કરણ વાઘેલા ભીમદેવ પહેલો મૂળરાજ પહેલો કર્ણદેવ સોલંકી TRUE ANSWER : ? YOUR ANSWER : ?
'સમિધ' એ શબ્દનો અર્થ શો છે ? વેવાઈ પક્ષના લોકો સાથે યુદ્ધ કરવાવાળો એક શિકારી પક્ષી યજ્ઞમાં હોમવાના લાકડાં TRUE ANSWER : ? YOUR ANSWER : ?