લંબાઈનું માપન કરતાં નીચેનાં અવલોકનો મળે છે. 2.01 m, 2.03 m, 2.09 m, 2.07m અને 2.01m તો માપનમાં સરેરાશ નિરપેક્ષ ત્રુટિ ___ 0.028 m 0.048 m 0.152 m 0.030 m TRUE ANSWER : ? YOUR ANSWER : ?
એક ગોળાની ત્રિજ્યા 1.51 cm છે; તો તેનું ક્ષેત્રફળ સાર્થક અંકોને ધ્યાનમાં લેતાં ___ થાય. 28.6 cm² 28.6381 cm² 28.638 cm² 28.63 cm² TRUE ANSWER : ? YOUR ANSWER : ?
પાવરનું પારિમાણિક સૂત્ર ___ M¹L²T<sup>-2</sup> M⁰L²T<sup>-3</sup> M¹L<sup>-2</sup>T² M¹L²T<sup>-3</sup> TRUE ANSWER : ? YOUR ANSWER : ?
કોઈ પદાર્થ (4.0 ± 0.3) s માં (14.0 ± 0.2) m અંતર કાપે છે. તો આ પદાર્થનો વેગ ___ (3.5 ± 0.21) ms<sup>-1</sup> (3.5 ± 0.31) ms<sup>-1</sup> (3.5 ± 0.51) ms<sup>-1</sup> (3.5 ± 0.41) ms<sup>-1</sup> TRUE ANSWER : ? YOUR ANSWER : ?
અવકાશ એ સમદિગ્ધર્મી છે, જેના પરિણામસ્વરૂપે સંરક્ષણનો કયો નિયમ મળે છે ? ઊર્જા સંરક્ષણનો નિયમ કોણીય વેગમાનના સંરક્ષણનો નિયમ વિદ્યુતભારના સંરક્ષણનો નિયમ રેખીય વેગમાનના સંરક્ષણનો નિયમ TRUE ANSWER : ? YOUR ANSWER : ?
1.97855ને ત્રણ અંકો સુધી round off કરતાં મળતી સંખ્યા ___ 2.00 1.97 1.90 1.98 TRUE ANSWER : ? YOUR ANSWER : ?
નીચે આપેલ રાશિઓમાંથી કોના પારિમાણિક સૂત્ર સમાન છે ? ટૉર્ક અને પાવર બળ અને કાર્ય ઊર્જા અને ટૉર્ક પાવર અને ઊર્જા TRUE ANSWER : ? YOUR ANSWER : ?